Wednesday 9 December 2015

રેવેન્યુ તલાટી ભરતી, ૨૦૧૫ લેખિત પરીક્ષા નો સંભવિત અભ્યાસક્રમ . સામાન્યજ્ઞાન અને બુદ્ધી કૌશાલ્ય : 35 સામન્ય વિજ્ઞાન, ભારતનું બંધારણ તાજેતરના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો ગુજરાતની ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપતિ ગુજરાતની ખેતી અને ઉધોગ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો - સાહિત્ય, કલા ધર્મ સામાન્ય બૌધ્ધિક કસોટી ખેલ જગત ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા પંચાયતી રાજ મહાગુજરાત આંદોલન-ગુજરાત રાજ્યની સ્થાપના અને ત્યારબાદની મહત્વની ઘટનાઓ વિવિધ ક્ષેત્રે દેશમાં મહિલાઓનો ફાળો,મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો. www.gujaratieducation.in ગુજરાતી ભાષા : 20 અને ગુજરાતી વ્યાકરણ : 15 સમાસ છંદ અલંકાર સંધિ સમાનર્થી-વિરોધી શબ્દો શબ્દસમૂહ કહેવતો રુઢિપ્રયોગો કામ્પ્રેહેન્સન વોકેબ્યુલારી www.gujaratieducation.in અંકગણિત : 15 નંબર સીસ્ટમ લ.સા.અ ગુ.સાઅ અપૂર્ણાંક સાદું રૂપ ઘનમૂળ અને વર્ગમૂળ સરાસરી ઉમર આધારિત ટકાવારી નફો-ખોટ ઘાત અને ઘાતાંક સમય અને કાર્ય ભાગીદારી મય અને અંતર કામ અને મહેનતાણું સાદું વ્યાજ અને ચક્રવૃધ્ઘીવ્યાજ ઘનફળ અને ક્ષેત્રફળ www.gujaratieducation.in અંગ્રેજી વ્યાકરણ : 15 Article Tense Active Passive Direct –Indirect Speech Phrases Reading Comprehension Vocabulary Preposition Idioms કુલ ગુણ: 100

No comments:

Post a Comment

ક્રિયાત્મક સંશોધન

અહીં ક્લિક કરો