Thursday 9 May 2019

FiX Pay case

💥🌀💠 *સમાન કામ સમાન વેતન બાબતે*

➡ *આજનો બિહાર શિક્ષકોના સમાન કામ સમાન વેતન બાબતે SC કોર્ટનો ઝટકો*

➡ *શિક્ષકોની સમાન કામ સમાન વેતનની માંગ SC એ ફગાવી*

➡ *શિક્ષકોને એક મોટો ઝટકો*

➡ *નીચલી કોર્ટના ચુકાદાને SC એ ખારીજ કર્યો*

🦋 *Way Of Education*

➡ *બિહાર સરકારની તરફેણમાં આપ્યો ચુકાદો*

➡ *SC એ આપ્યો સાડા ત્રણ લાખથી વધુ શિક્ષકોને સુપ્રિમ ઝટકો*

🌀💠 *બિહાર સરકારની માંગ સુપ્રિમ કોર્ટે મંજુર રાખી*

💥💥 *હવે ગુજરાત સરકારનો સમાન કામ સમાન વેતનનો કેસ ચાલશે સુપ્રિમ કોર્ટેમાં*



Ni3 mori

ક્રિયાત્મક સંશોધન

અહીં ક્લિક કરો