A Child without education, is like a bird without wings

we help you please .......

Thursday, 14 June 2018

WORLD OF SCIENCE: માઉસની પાંખે કરો વિશ્વનો પ્રવાસ

માઉસની પાંખે કરો વિશ્વનો પ્રવાસ: મિત્રો કલ્પના કરો કે તમે તમારી શાળાના વર્ગખંડ માં બેઠા છો અને ત્યાંથી તમે અચાનક એફિલ ટાવર નજીક પહોંચી ગયા અને તેને ભરપુર માણ્યાં બાદ તમે હિ...

Thursday, 24 May 2018

Hybrid BLO MOBILE APP

BLO Register Mobile Application is developed for Election Commission of India to offer paperless services for the booth level officer in a proper Assembly Constituency for their daily field/family visit. This application is completely offline. BLO can do there field work and can save the work done in offline mode. They need to be online only when they have to push the entire data to the server.
Scan QR Code to Download Application:

Number of Downloads:44290
Current Version:1.0
Updated16-May-2018 0:35:41 PM
Min. required Android version:Android 4.4 - KitKat
Category:Electoral
Price:Free
Developer:CDAC Mumbai
Contact Info:011 23717005
Email-Id:ecitechsupport(at)eci(dot)gov(dot)in

Click here

Monday, 21 May 2018

તમામ શિક્ષકો માટે મુંજવણના પ્રશ્નોના ઉત્તર :- - answers by Vishal Vigyan 1. ક્યા ગ્રુપમાં છે અને રજી. ક્યારે કરવું ? તમારા મેસેજમાં ટીચર કોડ SA થી શરૂ થતો હશે તો A ગ્રુપ. SB થી શરૂ થતો હશે તો B ગ્રુપ. B ગ્રુપના શિક્ષકોને ઓગસ્ટમાં તાલીમ લેવાની છે. પરંતુ હાલ રજીસ્ટ્રેશન કરાવી દેવાનું છે. 2. કેટલા સમય સુધીમાં રજી. કરવું ? ગ્રુપ A માટે 31/7/2018 સુધીમાં તાલીમ પૂર્ણ કરવાની છે. તો મેસેજ મળે ત્યારે ગમે તે સમયે રજી. કરી શકો છો. 2-4-10 દિવસ પછી પણ. 3. રજી. કેમ કરવું ? તમને મળેલ મોબાઈલ નંબર, ટીચર કોડ અને પાસવર્ડના આધારે http://samarth.inshodh.org પર ક્લીક કરી આપની ડિટેલ નાખીને રજી. કરવાનું છે. નવો પાસવર્ડ બદલવાનો છે. રજી. માટેની PDF ફાઈલ ડાઉનલોડ કરવા ક્લીક કરો. http://gg.gg/samarth-guj 4. તાલીમ કેમ લેવાની છે ? તમારું રજી. થઈ જાય પછી ઉપરની લીંક પર થી લોગ ઈન થવાનું છે. તમારા મોબાઈલ નંબર, ટીચર કોડ અને નવા બદલાવેલ પાસવર્ડથી. તમારા મોબાઈલથી કે કમ્પ્યુટરથી તમે તાલીમ લઈ શકો છો. 5. તાલીમ ક્યા સમય દરમિયાન લેવાની છે ? તાલીમ માટે દિવસ દરમિયાન કોઈ સમય નિર્ધારીત નથી. તમે તમારી અનુકૂળતા મુજબ તાલીમ લઈ શકો છો. 6. લોગઈન થતું નથી. તમારા નેટવર્કમાં પ્રોબ્લેમ હોય શકે છે. તમે દાખલ કરેલ આઈ.ડી. પાસવર્ડ ફરી ચેક કરો. 7. આઈ.ડી. માં શું લખવું ? તમારો મોબાઈલ નંબર એ જ તમારું યુઝર આઈ.ડી છે. 8. રજી. થયા પછી ક્યાથી તાલીમ લેવી ? રજી. થયા પછી http://samarth.inshodh.org પર લોગ ઈન થઈને તાલીમ શરૂ કરી શકો છો. www.morinitinblogspot.in