Thursday 12 March 2015

●1.સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન ●2.ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન ●3.એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન ●4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન ●5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન ●6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન ●7.પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન ●8.બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન ●9.ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન ●10.હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન ●11.હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર ●12.માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન ●13.રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન ●14.સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના ●15.સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન ●16.એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન ●17.ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન ●18.એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી ●19.કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન ●20.કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન ●21.ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન ●22.થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન ●23.સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન ●24.સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન ●25.એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન ●26.ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન ●27.માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન ●28.હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન ●29.ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન ●30.ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામકરતું સાધન ●31.એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન ●32.ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન ●33.થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન ●34.માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન ●35.વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન ●36.સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન ●37.હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન ●38.હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન ●39.મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન ●40.ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન ●41.પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન ●42.ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન ●43.એટમોમીટર : બાષ્પદર માપક સાધન ●44.એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન ●45.એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન ●46.ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન ●47.કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન ●48.ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન ●49.કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન ●50.કેલરીમીટર : ઉષ્મામાપક સાધન ●51.કોનોમીટર : કાલ માપક સાધન ●52.પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન ●53.કિલનોમીટર : ઢાળ માપક સાધન ●54.કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન ●55.ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન ●56.ગોનિયોમીટર : કોણ માપક સાધન ●57.ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન ●58.ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન ●59.ડેન્સીમીટર : ઘનતા માપક સાધન ●60.પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન ●61.પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન ●62.પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન ●63.પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન ●64.ફોટોમીટર : પ્રકાશ માપક સાધન ●65.બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન ●66.બેરોમીટર : વાયુભાર માપક સાધન ●67.માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન ●68.મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન ●69.રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન ●70.લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન ●71.વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન ●72.વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન ●73.સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન ●74.સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન

No comments:

Post a Comment

ક્રિયાત્મક સંશોધન

અહીં ક્લિક કરો