Saturday, 14 February 2015
GTU CCC Practical Exam Video 18 How to Typing with Gujarati Indic (Shruti) GTU CCC Practical Exam Video 18 How to Typing with Gujarati Indic (Shruti) મિત્રો GTU CCC Practical Exam માં 20 ગુણમાં Wordમાં ગુજરાતીમાં ટાઈપ કરવાનું હોય છે ઘણા મિત્રો વારવાર Gujarati Indic (Shruti) ચાલુ કેવી રીતે કરવું અને તેમાં Typing કેવી રીતે કરવું તેવું પૂછાતા હોય છે તેમના માટે આ વિડીયો ઉપયોગી બનશે તો વિડિયો એક વાર જોઈં લો અને તમારા મિત્રોને પણ Share કરો વિડીયો ગમેતો કોમેન્ટ કરવાનું ભૂલશો નહિ
Subscribe to:
Post Comments (Atom)
ભષાદીપ
click here અહીં ક્લિક કરો
-
ALL EDUCATION NEWS: KRIYATMAK SANSODHAN VANSADA PRIMARY SCHOOL WORD FI... : KRIYATMAK SANSODHAN VANSADA PRIMARY SCHOOL ધોરણ ૬ ના બાળકો પ્ર...
No comments:
Post a Comment