Saturday, 25 July 2026

ભૌમિતિક આકરો સમજ

*ગણિત વિજ્ઞાન ના શિક્ષકો બાળકોને મોટી સ્ક્રીન પર ભૂમિતિ સરળતાથી શીખવી શકે એ માટે ભૂમિતિ ના આકારો જેને લાઇવ સાઇઝ બદલી શકે અને લાઇવ ગણત્રીઓ જોઈ શકે એ માટે પ્રયાસ કર્યો છે.*

https://rimotools.in/geomatrixclick here

*દરેક આકાર પર ક્લિક કરી એની સાઇઝ બદલી શકો છો અથવા સ્લાઇડર નો ઉપયોગ કરી સાઈઝ બદલી શકશો.*

*ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષા ના ઓપ્શન આપ્યા છે ગુજરાતી ભાષા કરી શકો છો અને સાથે મીટર સેન્ટીમીટર ના ઓપ્શન પણ આપ્યા છે*

*10 અલગ અલગ વિભાગ માં તમામ આકારો સમાવવાનો પ્રયાસ કર્યો છે*
Ni3

No comments:

Post a Comment

ભૌમિતિક આકરો સમજ

*ગણિત વિજ્ઞાન ના શિક્ષકો બાળકોને મોટી સ્ક્રીન પર ભૂમિતિ સરળતાથી શીખવી શકે એ માટે ભૂમિતિ ના આકારો જેને લાઇવ સાઇઝ બદલી શકે અને લાઇવ ગણત્રીઓ જ...